[gujarat] - જાણો 2001માં પીએમ મોદી અને કેશુભાઈ પટેલ વચ્ચે શું બન્યું હતુ?

  |   Gujaratnews

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગુજરાતનાં અડાલજમાં શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનો શિલાન્યાસ કરવા મંચ પર હતા. આ દરમિયાન કંઇક એવું થયું કે સૌની નજરો ચોંકી ગઇ હતી. કાર્યક્રમનાં મંચ પર ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ હાજર હતા, જેમને પીએમ મોદી પોતાના રાજનીતિનાં ગુરૂ માને છે. જેવા પીએમ મોદી સૌને હાથ મિલાવતા તેમની પાસે આવ્યા અને નીચા નમીને કેશુભાઈ પટેલનાં ચરણસ્પર્શ કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદી થોડીકવાર ઉભા રહીને કેશુભાઈનાં ખબર-અંતર પણ પુછે છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સાથે નરેન્દ્ર મોદીનો જુનો સંબંધ છે.

2001માં બીજેપીએ કેશુભાની જગ્યાએ મોદીને ગુજરાતનાં સીએમ પદ પર બેસાડ્યા...

ફોટો - http://v.duta.us/IOMIsgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AXW2CQAA

📲 Get gujaratnews on Whatsapp 💬