[porbandar] - શ્રેષ્ઠ કામગીરી બદલ પોરબંદરની લાયન્સ ક્લબને 3 એવોર્ડ એનાયત

  |   Porbandarnews

લાયન્સ ક્લબ પોરબંદરની રીઝીયન-5 ની કોન્ફરન્સ જેતપુર વ્રજવાટીકા રીસોર્ટમાં યોજવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 20 ક્લબોના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ પોરબંદરને સમાજમાં અનેક સેવાકીય પ્રોજેક્ટ તેમજ દર પ્રોજેક્ટ અંતર્ગત પ્રશાસન તેમજ ઈન્ડીયન કોસ્ટગાર્ડ સાથે મળી બીચ ક્લીનીંગ તેમજ જરૂરીયાતમંદોને મદદરૂપ થતા કુલ 3 એવોર્ડ પ્રાપ્ત થયા છે. ઝોન-10 ના ચેરમેન લાયન જીતુ રાયઠઠ્ઠાને એક્ટીવ ઝોન ચેરમેનનો એપ્રિસિએશન એવોર્ડ, મેડલ તેમજ ઈન્ટરનેશનલ પિન તથા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા હતા. સમગ્ર હોદ્દેદારોએ લાયન્સ ક્લબ તેમજ ઝોનનું નામ રોશન કર્યું હતું. રીજીયન કોન્ફરન્સ મનનમાં ક્લબમાંથી કુલ 20 થી વધારે લાયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mR9AGAAA

📲 Get Porbandar News on Whatsapp 💬