[rajkot] - ફરિયાદ / ભાણવડની શિક્ષિકા સાથે મૈત્રી કરાર કરી દુષ્કર્મ આચરી મરજી વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો

  |   Rajkotnews

સોશિયલ મીડિયાથી પરિચય કેળવી કુકર્મ કર્યું હતું

ગાંધીનગરના શખ્સ અને મદદગારીનો તબીબ સહિત 19 સામે ગુનો નોંધાયો

જામનગર: જામજોધપુર તાલુકાના ગોપ પંથકમાં રહેતી અને ભાણવડ પાસે ખાનગી શાળામા શિક્ષિકા તરીકે નોકરી કરતી એક યુવતી લગભગ એકાદ વર્ષ પૂર્વે ઉપલેટા સ્થિત સંબંધીઓના માધ્યમથી વસંત ઠાકોર (રે.ગાંધીનગર)નામના શખ્સના સંપર્કમાં આવી હતી. જે બાદ સોશ્યલ મિડીયાના માધ્યમથી વસંતે આ યુવતી સાથે સંબંધ કેળવ્યા બાદ તેણીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને મિત્રોને સાક્ષીમાં રાખીને મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ આ વસંત ઠાકોરે અવાર નવાર શરીર સંબંધ બાંધતા તેણીને દોઢ માસનો ર્ગભ રહ્યો હતો. જેથી ગર્ભ પણ મરજી વિરૂદ્ધ તબીબ પાસે પડાવી નાખતા તેણીએ વિરોધ કરતા મારકૂટ પણ કરી હતી....

ફોટો - http://v.duta.us/gGy5PQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LIYaYwAA

📲 Get Rajkot News on Whatsapp 💬