[rajkot] - રૂ.32.85 કરોડ બે વર્ષનું વ્યાજ થાય

  |   Rajkotnews

રૂ.32.85 કરોડ બે વર્ષનું વ્યાજ થાય

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ રૂ.1 કરોડથી ઓછી ડિપોઝિટ માટે બે વર્ષના વ્યાજનો દર 7.30 ટકા છે જે મુજબ વાલીઓ પોતાની વધારાની ફી બે વર્ષ માટે ડિપોઝિટ કરે તો તેમને કુલ રૂ.225 કરોડની અલગ-અલગ ડિપોઝિટ પર રૂ.32.85 કરોડ વ્યાજ મળી શકે છે.

ગણેશ સાહુ, મેનેજર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, જાગનાથ બ્રાન્ચ

એફઆરસીના નિયમ મુજબ ફી પરત અપાવવા કાર્યવાહી કરાશે

ફી નિર્ધારણ કમિટીએ કેટલી ખાનગી સ્કૂલોને ફી પરત કરવા આદેશ કર્યો છે તે ચકાસી લઇ તેની કાર્યવાહી કરાશે તેમજ વ્યાજ માટેની શું જોગવાઇ છે તે પણ ચકાસી લઇએ. સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં એફઆરસીને પ્રોવિઝનલ ફી નક્કી કરવા આદેશ કરાયો છે અને ફાઇનલ ફી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નક્કી થશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/odY2mQAA

📲 Get Rajkot News on Whatsapp 💬