[rajkot] - વિલંબ / રાજકોટ AIIMSને જમીન ફાળવણીમાં ફરી વિલંબ, હવે ઓછી જમીનની જરૂર

  |   Rajkotnews

રાજકોટ કલેક્ટરે કહ્યું અમરે માત્ર એક જ ખેડૂતની જમીન જોઈએ છે

300 એકરના બદલ હવે 200 એકર જમીનની જરૂરિયાત

રાજકોટઃ રાજકોટમાં આકાર પામનાર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ને જમીન ફાળવણીમાં હજુ વિલંબ થશે, સરકાર જરૂર મુજબ જમીન ફરી રિસાઈઝ કરી છે. આરોગ્ય વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હવે AIIMS માટે ઓછી જમીનની જરૂર છે. જોકે બાંધકામ માટે અગાઉ નક્કી થયા કરતાં ઓછી જમીન જોઈએ છે.

પહેલા 4 ખેડૂતની જમીન જોઈતી હતી હવે માત્ર એકની જ

1.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના 3 જાન્યુઆરીએ જાહેરાત કરી જણાવ્યા હતું કે કેન્દ્ર સરકાર રાજકોટ AIIMS માટે 1195 કરોડ ફાળવશે, જેનું બાંધકામ 300 એકરમાં થશે.સુત્રોની મળતી માહિતી મુજબ AIIMS માટે 300 એકર નહીં પણ 200 એકર જમીન જોઈએ છે....

ફોટો - http://v.duta.us/lnNm3wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Rg9DggAA

📲 Get Rajkot News on Whatsapp 💬