[vadodara] - કોણ છે ગુજરાતની 20 ગેમચેન્જર મહિલા!

  |   Vadodaranews

કેવી રીતે તેઓ ગેમ ચેન્જર બન્યાં? કેવો હતો એમનો સંઘર્ષ અને કેવી રીતે સફળ બન્યાં? ગુજરાતના 10 પુરૂષોની જ્યુરીએ કેવી રીતે કરી તેમની પસંદગી?

... વાંચતા રહો 

વડોદરા. મહાશિવરાત્રીના પવિત્ર દિવસે પ્રથમ વખત સુવર્ણમઢિત શિવપરિવાર નગરચર્યાએ નીકળ્યો હતો. પ્રતાપનગરના ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી બપોરે 4 વાગે ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે 2 કિમી લાંબી શિવજી કી સવારી નિકળી હતી. ભગવાન ભોળાનાથ સહપરિવાર નગરચર્યાએ નીકળતાં જ પ્રતાપનગર,ચોખંડી,વાડી,માંડવી,લહેરીપુરા ગેટ સુધીના તમામ વિસ્તારમાં ભક્તો પોતાના ભગવાનનાં દર્શન કરવા રસ્તાની બંને બાજુ ગોઠવાઈ ગયાં હતાં. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો ભગવાનનાં દર્શન કરવા માટે ચાર દરવાજા વિસ્તારમાં ભેગાં થતાં ગેંડીગેટથી લહેરીપુરા દરવાજા સુધી દોઢ લાખથી વધુનો માનવમહેરામણ ઉમટ્યો હતો.શિવજીની સવારી જ્યાં જ્યાંથી નીકળતી રહી ત્યાં ભક્તો પોતાના ભોળાનાથનાં દર્શન કરીને શિવમય બની ગયાં હતાં. શિવપરિવાર રાતે 8:05 મિનિટે સુરસાગર પહોંચતાં 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સમક્ષ શિવ પરિવાર, રાજકારણીઓ, મેયર, કલેક્ટર તેમજ ભાવિક ભક્તોએ ભોળાનાથની હજારો દીવાથી આરતી ઉતારી હતી. સુરસાગરથી શિવ પરિવાર કૈલાસપુરી જવા પ્રસ્થાન કર્યું હતું. જ્યારે કૈલાસપુરીથી રાત્રે શિવપરિવારને કલાલી જાગનાથ મહાદેવના પ્રાંગણમાં બિરાજમાન કરાશે....

ફોટો - http://v.duta.us/5wzJewAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HN-FEwAA

📲 Get Vadodara News on Whatsapp 💬