[ahmedabad] - રાજનીતિ / ભાજપનું ઓપરેશન કોંગ્રેસ, બે મહિનામાં પાંચ ધારાસભ્યો કોંગ્રેસમુક્ત બન્યાં, 4 BJPમાં જોડાયા

  |   Ahmedabadnews

આ પહેલા આશા પટેલ, જવાહર ચાવડા, વલ્લભ ધારવિયા, પરસોત્તમ સાબરિયાએ રાજીનામાં આપ્યા

અમદાવાદઃ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાતળી બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો ખેડવવાની શરૂઆત કરી હતી. જેમાં સૌપ્રથમ જુલાઈ 2018માં કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનું રાજકીય ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બાવળિયા બાદ અન્ય ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. જેના પગલે આજે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ પહેલા 2 ફેબ્રુઆરીના રોજ ડૉ.આશા પટેલે કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ 8 માર્ચના રોજ જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને 11 માર્ચે વલ્લભ ધારવિયા તથા આજે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા 2 મહિનામાં કુલ પાંચ ધારાસભ્યો કોંગ્રેસમુક્ત બન્યા છે....

ફોટો - http://v.duta.us/m-HhgAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4HhzUwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬