[ahmedabad] - શહેરના આર્ટિસ્ટ લોકલને પ્રમોટ કરે છે પણ બહારના આર્ટિસ્ટના શોમાં ફરકતા પણ નથી

  |   Ahmedabadnews

અમદાવાદ | આ શહેરના આર્ટિસ્ટ પોતાના સર્કના આર્ટિસ્ટ અને આર્ટને પ્રમોટ કરવામાં માને છે. કોઈ બહારથી આર્ટ શો લઈને આવ્યું હોય તો બહુ ઓછો રસ લે છે. મેં 5 વર્ષમાં 5 આર્ટ શો કર્યા અને 400 પેઈન્ટિંગ્સ ડિસ્પ્લે કર્યા પણ માત્ર 15 આર્ટ વર્ક જ શહેરીજનોએ પસંદ કર્યા છે. જો કે મને તે વાતનું કોઈ દુખ નથી. મારે માટે વસંત રૂતુ રંગોની રૂતુ છે અને લોકો પેઈન્ટિંગ્સ કેટલા ખરીદે છે તેને બદલે કેટલા માણે છે તે મહત્વનું છે. આ શબ્દો છે કોલકત્તાના આર્ટ ક્યુરેટર સુશાંતા દાસના. અમદાવાદની ગુફા ગેલેરીમાં મંગળવારથી તેમના ‘રાગ બસંત’ આર્ટ શોની શરૂઆત થઈ છે.

આ છે આર્ટિસ્ટ સુકાતા દાસનું રાધા કૃષ્ણ પરનું એક્રેલિક ઓન કેનવાસ પેઈન્ટિંગ. વસંત રૂતુને ધ્યાનમાં લઈને આ આર્ટ શોમાં પેઈન્ટિંગ્સ ડિસ્પ્લે થયું છે...

ફોટો - http://v.duta.us/FdFn6QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ClE1GQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬