[gujarat] - જાણો અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી કેમ છે નારાજ? આ રહ્યાં 8 પ્રબળ કારણો

  |   Gujaratnews

ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીનો માહોલ તેના ચરમ પર છે. ત્યારે કૉંગ્રેસ માટે વધુ એક ફટકા સમાન સમાચાર છે. ઠાકોર સેનાની કૉર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ કૉંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર રાજીનામુ આપે તેવા સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. બીજી બાજુ કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર સહિત ધવલસિંહ પણ ધારાસભ્યે પદ છોડે તેવી વાતોના કારણે રાજનીતિ ગરમાઇ છે.

તમને જણાવી દઇએ કે, સૂત્રોનાં કહેવા પ્રમાણે અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાંથી રાજીનામું આપશે એટલું જ નહીં, પરંતુ તે ભાજપમાં પણ જોડાશે તેવું કહેવામાં આવ્યું રહ્યું છે કે અલ્પેશનું રાજીનામું ‘ઑપરેશન રાધનપુર’નો ભાગ હોઇ શકે છે. આ પહેલા પાટણ લોકસભા લડવા મુદ્દે અલ્પેશ ઠાકોર અને કૉંગ્રેસ વચ્ચે નારાજગી હતી, ત્યારે હવે અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે તેવા સમાચારે ખળભળાટ મચાવી દીધો છે....

ફોટો - http://v.duta.us/EwuG8gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ugxf-AAA

📲 Get gujaratnews on Whatsapp 💬