[jamnagar] - જામનગર / ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી રૂ.90 લાખના ચેક રિટર્ન કેસમાં કોર્ટમાં હાજર થયાં, આગામી સુનાવણી 23 મેએ હાથ ધરાશે

  |   Jamnagarnews

જામનગર:હિન્દી ફિલ્મ દામીનીનાં પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીએ જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ સાથે આર્થિક વ્યવહાર કર્યો હતો. જેમાં તેને 10 લાખ રૂપિયાના એમ 9 ચેક એટલે કે 90 લાખ રૂપિયાના ચેક અશોકભાઈ લાલનાં બેંકમાં નાખાવ્યા હતા. પણ તમામ 90 લાખના ચેક પરત ફરતાં અશોકભાઈએ આ મામલે ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી વિરૂદ્ધ ફરિયાદ કરતાં આજે રાજકુમાર કોર્ટની મુદ્દતમાં હાજર રહ્યાં હતા. આ મામલે વધુ મુદ્દત માટે 23 મેં તારીખ

અદાલત દ્વારા મુકરર કરવામાં આવી છે....

ફોટો - http://v.duta.us/RmeZGgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AclbeQAA

📲 Get Jamnagar News on Whatsapp 💬