[jamnagar] - દેવભૂમિ દ્વારકામાં ડો. બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતી નિમિત્તે રંગાળી સ્પર્ધા

  |   Jamnagarnews

જામનગર | તા. 13 એપ્રિલના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ નિિમતે દ્વારકામાં શિવરાજસિંહ રોડ પર જુની નગરપાલીકામાં નવનિર્મિત હોલમાં ફકત મહિલાઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ, દ્રિતીય, તૃતિય વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે તો નામ નોંધાવવાની છેલ્લી તા. 11 રાખવામાં આવી અને વધુ માહીતી માટે જયોતિબેન બઠીયા, ગીતાબેન માંગલીયાનો સંપર્ક કરવા જણાવાયું છે....

ફોટો - http://v.duta.us/fruGmwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/POVAJAAA

📲 Get Jamnagar News on Whatsapp 💬