[kutchh] - પાણીનો કકળાટ / ગુજરાતમાં પાણીના 4 પિક્ચર, ક્યાંક મહિલાઓએ પંચાયતના સભ્યોને રૂમમાં પુર્યા તો ક્યાંક પાલિકા કચેરીનો ઘેરાવ કર્યો

  |   Kutchhnews

પોરબંદરમાં મહિલાઓએ પાણી વિતરણ નહીં થાય તો પાલિકાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી

મોરબીમાં મહિલાઓ પાલિકા કચેરી આવી ચઢી, ચીફ ઓફિસરના ચેમ્બરનો ઘેરાવ કર્યો હતો

સાણંદની જનતાએ પાણીના મુદ્દે ભાજપના નેતાઓને ભગાડ્યા હતા, સભામાં હોબાળો કર્યો હતો

અમદાવાદ: ગુજરાતમાં પાણીના મુદ્દે મહિલાઓ જાણે રણચંડી બની હોય તેમ લાગી રહ્યું છે. ઉનાળાની શરૂઆતમાં ગુજરાતના કેટલાક ગામડાઓમાં પાણીની સમસ્યા વકરી રહી છે. એક મહિનાથી પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓએ ક્યાંક ગ્રામ પંચાયતના સભ્યોને રૂમમાં પુર્યા હતા તો ક્યાંક પાલિક કચેરીનો ઘેરાવ કર્યો હતો. ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારના ચાર કિસ્સા સામે આવ્યા છે. જેમાં મોટાભાગે મહિલાઓ પાણી ન મળતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે ગુજરાત લોકસભાની 26 સીટ પર પાણીનો મુદ્દે અસર કરી શકે છે....

ફોટો - http://v.duta.us/D0NcMgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/m1oTqQAA

📲 Get Kutchh News on Whatsapp 💬