[rajkot] - 24 કલાક શહેરમાં મેડિકલ સાધનો વિનામૂલ્યે ઉપયોગમાં આપવાનું નિ:સ્વાર્થ સેવા કાર્ય

  |   Rajkotnews

રાજકોટ : તબીબી સાધનો કોઇપણ ચાર્જ વગર (નિ:શુલ્ક) આપવાનો સેવા યજ્ઞ યુવા સેના ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે 24 કલાક ચલાવવામાં આવી રહ્યો છે. આ સુવિધાનો લાભ લેવા ઇચ્છુકોએ કાર્યાલય, સેવા ભવન, 4-મિલપરા ખાતે સંપર્ક સાધવો. લોકો પોતાના બિન ઉપયોગી તબીબી સાધનો સંસ્થાને આપી સેવા કાર્યના સહભાગી બનવા પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ ઝાલાએ અનુરોધ કર્યો છે. વિવિધ સેવા પ્રવૃત્તિ કરાય છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OTKbIAAA

📲 Get Rajkot News on Whatsapp 💬