[surat] - રોષ / નવસારીમાં મહિલાઓએ ઈન્ટરસિટી ટ્રેન અટકાવી, મહિલા ડબ્બા વધારવાની માંગ

  |   Suratnews

નવસારી રેલવે સ્ટેશન પર મહિલાઓનો વિરોધ

ત્રણ મહિલા ડબ્બા વધારવાની માંગ કરવામાં આવી

સુરતઃ નવસારી રેલવે સ્ટેશન પર મહિલાઓએ મહિલાઓએ ઈન્ટરસિટી ટ્રેન અટકાવી દેતા રેલવે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ટ્રેન બદલતા મહિલા ડબ્બા ઘટાડવામાં આવ્યા હતા. જેને પગલે 10 દિવસથી મહિલા ડબ્બાઓ વધારવા માંગ કરવામાં આવી રહી હતી. જોકે, મહિલા ડબ્બાઓ વધારવામાં ન આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી. અને આજે નવસારી રેલવે સ્ટેશન પર ઈન્ટસિટી ટ્રેન અટકાવી દીધી હતી. અને વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી 3 મહિલા ડબ્બા આપવામાં નહીં આવે ત્યાં સુધી ટ્રેન અટકાવવામાં આવશે....

ફોટો - http://v.duta.us/CFjphwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/e4IsOAAA

📲 Get Surat News on Whatsapp 💬