[surat] - સુરત / ઘોડદોડ રોડ પરના વોડાફોનના આઉટલેટમાં આગથી ડરનો માહોલ ફેલાયો

  |   Suratnews

ધુમાડાના ગોટે ગોટાથી નાસભાગ મચી

કર્મચારીઓની સાથે ગ્રાહકોમાં ડર ફેલાયો

સુરતઃઘોડદોડ પર આવેલા ભાવિક કોમ્પલેક્સમાં આગ ફાટી નીકળી હતી. વોડાફોનના આઉટલેટમાં આગની સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળતાં લોકોમાં નાસભાગ મચી હતી. સ્ટોરમાં કામ કરતાં કર્મચારીઓની સાથે ગ્રાહકોમાં પણ ભયનો માહોલ પેદા થયો હતો. જેથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. સાથે જ પ્રાથમિકતબક્કે જાણવા મળ્યું હતું કે, મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ ફાટી નીકળી હતી....

ફોટો - http://v.duta.us/SqgDzgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/r4UJZQAA

📲 Get Surat News on Whatsapp 💬