[surat] - હેરિટેજ ટ્રસ્ટ દ્વારા ટ્રેઝર હંટ યોજાશે

  |   Suratnews

સુરત | ઈન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ અને ધ હેરીટેજ ટ્રસ્ટ સુરત દ્વારા હેરીટેજ ટ્રેઝર હંટનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ 14મી એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે ગોરધન હોલ, સૂર્યપુર સોસાયટી ઋષભ ચાર રસ્તા, રાંદેર રોડ આઈસીઈએની ઓફિસ ખાતેથી યોજાશે. ટ્રેઝર હંટમાં ગ્રુપ એમાં એક ટુકડીમાં બે વ્યક્તિઓની 30 ટૂકડીઓ હશે. તેમની પાસે બાઈક પણ હશે. એવી જ રીતે ગ્રુપ બીમાં પણ 30 ટુકડીઓ હશે. જેમની પાસે કાર હશે. આ કાર્યક્રમમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે. ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે https://forms.gle/6GNvprKgawZtcJHV6 લિંક પર સંપર્ક કરવો. રજિસ્ટ્રેશન વગર એન્ટ્રી આપવામાં આવશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Fpm32gAA

📲 Get Surat News on Whatsapp 💬