[ahmedabad] - 19મી એપ્રિલે ‘પ્રયાસ’ આર્ટ શો યોજાશે

  |   Ahmedabadnews

અમદાવાદ: વૃન્દા આર્ટસના ઉપક્રમે ‘પ્રયાસ 2019’ આર્ટ એક્ઝિબીશન યોજાશે. 19 એપ્રિલના રોજ શહેરના હઠેસિંગ સેન્ટર ખાતે યોજાનારા આર્ટ શોમાં એવા બાળકો કે જેમણે પોતાની આર્ટ સ્કિલ પેઈન્ટિંગ કરીને ડેવલપ કરી છે તેમના આર્ટ વર્ક ડિસ્પ્લે થશે. સ્કુલ સ્ટડીઝની સાથે આર્ટમાં પણ ગ્રો થવા માટે આ આર્ટ શો યોજાઈ રહ્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/48K-tgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬