[ahmedabad] - 3000 વિધાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરાયું

  |   Ahmedabadnews

સવાઁ એન.જીઓ દ્વારા અમદાવાદની સરકારી શાળા ની વિધાર્થીનીઓને મેન્સ્ટ્રુએશન અને સેનેટરી પેડ પર જાણકારી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીનીઓનું કાઉન્સેલિંગ કરીને તેમની સમસ્યાનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ સાથે સેનેટરી પેડનું વિતરણ કરાયું હતું. સવાઁના ફાઉન્ડર યોગેશ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે,‘આ વર્ષે ગામડામાં આવેલી સ્કૂલની 3000 વિધાર્થીનીઓને પેડ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યા હતા. સવાઁ એન જી ઓ દ્વારા આવતા વર્ષે 5 હજાર વિધાર્થીનીને સેનેટરી પેડનું વિતરણનો સંકલ્પ કરવામાં આવ્યો છે.’...

ફોટો - http://v.duta.us/TrI22AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SaaP_wAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬