[bhavnagar] - વલ્લભીપુર હાઇવે પર નાળા- કોઝવે જર્જરીત

  |   Bhavnagarnews

ભાવનગર-અમદાવાદ હાઇવે પર ચમારડી અને ઘાંઘળી ગામ વચ્ચે આવતા મોટાભાગનાં બેઠા નાળા કોઝવે અને મધ્યમ પ્રકારનાં પુલોની હાલત સારી નથી. મોટા ભાગનાં નાળા�ઓનાં પીલર તુટી ગયા છે. અને વાહન ચાલક જરા અમથી ગફલત કરે તો વાહન નાળામાં ખાબકી શકે છે. આ નાળા પરથી 10 વર્ષ અગાઉ કવોલીસ ગાડી પુરમાં તણાઇ જતાં 6 સગા સાઢુ ભાઇ�ઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. અને સિવાય પણ આ નાળા ઉપર ઘણાં જીવલેણ અકસ્માતો સર્જાય ગયા છે. તસવીર - નિખિલ દવે...

ફોટો - http://v.duta.us/1EKG8wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/a-n_fgAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬