[gujarat] - [email protected] PM: કોંગ્રેસની ‘આશા’થી BJPમાં ભડકો, સિતારમણે શશિ થરૂરને આપી ‘સરપ્રાઈઝ’ સહિતના સમાચાર

  |   Gujaratnews

ઊંઝાના પૂર્વ કોંગી ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાયા ત્યારથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. બીજી બાજુ ઉંઝાના નારાયણ પટેલ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. જેથી ઊંઝા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપને ફટકો પડે તેવું લાગી રહ્યું છે. સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. ગુજરાતમાં પ્રચાર પર આવેલા રાહુલ ગાંધીની સીધી નજર હવે જનતા પર રહેલી છે. લોકસભાની ચૂંટણીમાં નેતાઓ વચ્ચે વાર-પલટવારમાં નિમ્ન સ્તરની ભાષાઓનો પ્રયોગ થઈ રહ્યો છે. તત્કવિહોણા અને વાંધાજનક નિવેદનો કરવાની તો જાણે હરીફાઈ લાગી છે. ડિઝિટલ ઇન્ડિયા હેછળ બેંકો પણ પાછળ નથી. હવે તો બેંકો ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી કેશ કાઢવાની સુવિધા ગ્રાહકોને આપી રહી છે. ટેક્નોલોજીના યુગમાં બધુ જ શક્ય છે તે આ બાબત પરથી કહી શકાય છે.સહિતના અગત્યના સમાચાર…...

ફોટો - http://v.duta.us/a_AdFAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QYvp6AAA

📲 Get gujaratnews on Whatsapp 💬