[palanpur] - થરાના ખારીયામાં એરંડાના પાકમાં સંતાડલો વિદેશી દારૂ જથ્થો પોલીસે

  |   Palanpurnews

થરાના ખારીયામાં એરંડાના પાકમાં સંતાડલો વિદેશી દારૂ જથ્થો પોલીસે ઝડપી લીધો હતો.થરા પોલીસે રવિવારે કાંકરેજના ખારીયા ગામે મહોબ્બતસિંહ વીરસિંહ વાઘેલાના ખેતરમાં દરોડા પાડતાં ખેતરમાં એરંડાના પાકમાંથી બિયરના ટીન નંગ 254 કિંમત રૂ.26,300 નો મુદ્દામાલ જપ્ત કરી મહોબ્બતસિહ વાઘેલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8dS4ywAA

📲 Get Palanpur News on Whatsapp 💬