[porbandar] - લોકસભાની બેઠક પર 38,551 મતદારો પ્રથમ વખત કરશે મતદાન

  |   Porbandarnews

પોરબંદર લોકસભાની બેઠક પર 38,551 મતદારો પ્રથમ વખત મતદાન કરશે. લોકસભા મત વિસ્તારમાં કુલ 16,60,932 મતદારો છે. આ મતદારો પૈકી 18 થી 19 વર્ષના મતદારો કે જે પ્રથમ વખત મતદાન કરવાના હોય ત્યારે મતદાન જાગૃતિ અભિયાનમાં તમામ મતદારોને આવરી લઈ પોરબંદર લોકસભા મત વિસ્તારમાં દરેક વ્યક્તિ મતદાન કરે તે માટે આયોજન હાથ ધરાયું છે. તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Ph-yogAA

📲 Get Porbandar News on Whatsapp 💬