[rajkot] - હાલારી શ્રીમાળી સોની નવચેતના ગ્રૂપની કારોબારી સમિતિની ચૂંટણી

  |   Rajkotnews

રાજકોટ : રાજકોટ હાલારી શ્રીમાળી સોની નવચેતના ગ્રૂપ દ્વારા કારોબારી સમિતિની ચૂંટણીનું આયોજન કરાયું છે. ઉમેદવારી પત્રક ફોર્મ 17 થી 30 એપ્રિલ કૈલાસભાઇ રાજપરા, 113 કુબેર કોમ્પ્લેક્સ, બોઘાણી શેરીએથી સાંજે 6 થી 8 મળશે. ફોર્મ પરત 29 અને 30 એપ્રિલના નટુભાઇ વઢવાણા, વલ્લભ સદન, ત્રિશૂલ ચોક, હસનવાડી મેઇન રોડ ખાતે કરવાના રહેશે. ચૂંટણી 26 મેના શ્યામકુંવરબાઇ વાડી, દરબારગઢ ચોક પાસે સવારે 10 થી 12 દરમિયાન યોજાશે. રાજકોટ હાલારી શ્રીમાળી સોની નવચેતના ગ્રૂપના પ્રમુખ મુકેશભાઇ માંડલિયાએ સભ્યોને નોંધ લેવા માટે અનુરોધ કર્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QxFhOwAA

📲 Get Rajkot News on Whatsapp 💬