[valsad] - લોકસભા / ગંગાના લાલ બનીને આવેલા મોદીજી અત્યારે રાફેલના દલાલ બની જશેઃસિધ્ધુ

  |   Valsadnews

રાફેલની જગ્યાએ ફાઈલ ઉડી ગઈ

મોદી ખોટુ બોલવામાં હિસાબ નથી કરતા

સુરતઃલોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પ્રચારના જોર શોરથી થઈ રહ્યો છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિધ્ધુ વલસાડ-ડાંગમાં સભા સંબોધી હતી. સિધ્ધુએ નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મોદીજી ખોટું બોલવામાં હિસાબ રાખતા નથી. મન આવે તેમ બોલી નાખે છે 15 લાખ રૂપિયા આપવાની વાત હતી તે ક્યાં છે. રાફેલ પ્લેન તો ન ઉડ્યાં પણ તેની ફાઈલ જ ઉડી ગઈ છે. ગંગાના લાલ બનીને આવેલા મોદીજી અત્યારે રાફેલના દલાલ બની જશે. માલ્યા, નિરવ મોદી, લલિત મોદી ભાગ્યા ત્યારે ચોકીદાર ક્યાં હતાં તેવા પ્રહારો સિધ્ધુએ કર્યાં હતાં....

ફોટો - http://v.duta.us/U6Ul5QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uaaInQAA

📲 Get Valsad News on Whatsapp 💬