[ahmedabad] - અકસ્માત / અમદાવાદ નજીક બાંદ્રા-જામનગર ઈન્ટરસીટી ટ્રેનની અડફેટે માતા-પુત્રનું મોત

  |   Ahmedabadnews

આંબલી રોડ રેલવે સ્ટેશન નજીક સવારે બનેલી ઘટના

રેલવેના પાટા ક્રોસ કરતી વખતે અડફેટે આવ્યા

અમદાવાદ: આંબલી રોડ રેલવે સ્ટેશન નજીક આજે સવારે ટ્રેનની અડફેટે માતા-પુત્રનું મોત થયું હતું. સવારે 10 વાગ્યે બાંદ્રા-જામનગર ઈન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેન આંબલી રોડ રેલવે સ્ટેશનથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આઉટર સિગ્નલ પાસે 25 વર્ષની મહિલા 6 માસના બાળકને લઈ પાટા ક્રોસ કરી રહી હતી. દરમિયાન બંને ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ઘટનાના પગલે ટ્રેન રોકવામાં આવી હતી. સાબરમતી રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બંને મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે....

ફોટો - http://v.duta.us/cUn5fAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/02UphgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬