[ahmedabad] - ભાસ્કર એક્સક્લુઝિવ / અમદાવાદની ‘સિલ્વર ટચ’ કોંગ્રેસના નેતાઓ વિરૂધ્ધ પ્રચાર કરતી, ફેસબુકે 15 પેજ ડિલિટ કર્યા

  |   Ahmedabadnews

2013માં કંપનીએ પાસપોર્ટ એપ પણ બનાવી હતી

ફેસબુકે કોંગ્રેસના 687, ભાજપના 15 ફેક એકાઉન્ટ ડિલિટ માર્યા

ઇન્ડિયા આઇ પેજના 26 લાખ ફોલોઅર અને ગ્રૂપ પર 15 હજાર લોકો અને ઇન્સ્ટાગ્રામ પર 30 હજાર ફોલોઅર હતા

અમદાવાદ: ફેસબુકે રાજકીય પક્ષો માટે પ્રચાર કરતા જે પેજીસ, ગ્રૂપ્સ અને અકાઉન્ટ ડીલિટ કર્યા છે તેમાં અમદાવાદની આઇટી કંપની સિલ્વર ટચ સાથે સંકળાયેલા 15 પેજીસ-ખાતાનો પણ સમાવેશ થાય છે. આ પેજીસ પર મુખ્યત્વે કૉંગ્રેસના નેતાઓ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવતો હતો. ફેસબુકના રિપોર્ટ મુજબ જે વ્યક્તિઓ આ પેજીસ ચલાવતા હોય છે તેઓ પોતાની ઓળખ ગુપ્ત રહે એ માટેના પ્રયાસ કરતી હોય છે પણ ફેસબુકની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ પેજીસ સિલ્વર ટચ સાથે સંકળાયેલી વ્યક્તિઓ દ્વારા ઓપરેટ થાય છે....

ફોટો - http://v.duta.us/sY5DIgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/YXSV-QAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬