[ahmedabad] - વાઈરલ / ગધેડા પર અમિત, મોદી, રૂપાણી, નીતિન નામ લખેલા ફોટો સોશિયલ મીડિયા પર ફરતા થયા

  |   Ahmedabadnews

NSUIએ આઈટી સેલના માધ્યમથી ફોટા વાઈરલ કર્યા હોવાની ચર્ચા

અમદાવાદ: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન 23મી એપ્રિલે થવાનું છે. ત્યારે ઉમેદવારો ખુબ જોર-શોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણી ટાણે સોશિયલ મીડિયા ખુબ જ એક્ટિવ થઈ જાય છે. ત્યારે ગધેડા પર અમિત, મોદી, રૂપાણી, નીતિન નામ લખેલા ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. આ ફોટા NSUIએ આઈટી સેલના માધ્યમથી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે....

ફોટો - http://v.duta.us/ydgZjwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UV_k3wAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬