[gujarat] - મહેસાણા લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલ વિશે જાણવા જેવી વાત

  |   Gujaratnews

રાજકીય લેબોરેટરી મનાતી મહેસાણા લોકસભાની બેઠક પર હજી સુધી ભાજપ પોતાના ઉમેદવાર માટે શોધખોળ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે એ.જે.પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ મોડી રાત્રે એ.જે.પટેલના ઘરે કાર્યકતાઓનો ઘસારો જોવા મળ્યો હતો. તો તેમના ઘર આગળ ફટાકડા ફોડી કાર્યકતાઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

એ.જે પટેલની જો વાત કરવામાં આવે તો એ.જે.પટેલ એક સામાજિક આગેવાન છે. તેમજ તેઓ 1999ની સાલમાં પાટણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. તેમજ તેઓ 25 વર્ષ સુધી સિનિયર કલાસ વન અધિકારી તરીકે ઇન્ડસ્ટ્રીયલ ડીપાર્ટમેન્ટમાં પણ સેવા આપી ચુક્યા છે. ત્યારે એ.જે પટેલનું નામ જાહેર થતા સંદેશની ટિમે ખાસ તેમના જોડે વાતચીત કરી હતી....

ફોટો - http://v.duta.us/7-0eMQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ypO_EAAA

📲 Get gujaratnews on Whatsapp 💬