[gujarat] - [email protected] PM: ભારતના ‘મિશન શક્તિ’ પર NASAએ આપ્યું જબરદસ્ત મોટું નિવેદન સહિતના સમાચાર

  |   Gujaratnews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદ્રાબાદની ચૂંટણી રેલીમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પર કાશ્મીર માટે અલગ વડાપ્રધાનની વકાલત કરનારા નિવેદન પર જોરદાર પ્રહારો કર્યા તથા ભારતના ઉપગ્રહ ભેદી મિસાઇલ પરીક્ષણ (એ-સેટ) એટલે કે મિશન શક્તિ પર અમેરિકાની સરકારી રક્ષા સંસ્થાન નાસાની આખરે પ્રતિક્રિયા આવી ગઇ અને 2014ની ચૂંટણીમાં એક ગુજરાતી વડાપ્રધાન બનવાના હતા એટલે ભાજપ તરફી માહોલ બન્યો તેમજ ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ ફોટો મોકલી 200થી વધુ યુવતીઓને બ્લેકમેલ કરનારા બોટાદના યુવકની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી સહિતના અગત્યના સમાચાર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદ્રાબાદની ચૂંટણી રેલીમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પર કાશ્મીર માટે અલગ વડાપ્રધાનની વકાલત કરનારા નિવેદન પર જોરદાર પ્રહારો કર્યા છે. ત્યારબાદ ઉમરે પણ ટ્વીટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધ્યું. પીએમ મોદીએ નિશાન સાંધતા કોંગ્રેસ અને મહાગઠબંધનની પાર્ટીઓના નેતાઓને કહ્યું કે તેઓ આ નિવેદન પર પોતાનું વલણ સ્પષ્ટ કરે....

ફોટો - http://v.duta.us/ksiNNgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/q0t6aQAA

📲 Get gujaratnews on Whatsapp 💬