[gujarat] - News @ 3 PM: હાર્દિક પટેલને સુપ્રીમમાં ઝાટકો, કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર

  |   Gujaratnews

લોકસભા ચૂંટણી માટે રજૂ કરેલા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂત, ગરીબ, બેરોજગાર અને યુવાનો માટે કેટલાંય વચનોની સાથે રાજદ્રોહ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સુરક્ષાબળોને વિશેષ અધિકારવાળા સશસ્ત્ર બળ વિશેષ અધિકાર કાયદાની કલમને ખત્મ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે ‘હમ નિભાએંગે’ના ટાઇટલ સાથે ઘોષાણપત્ર જાહેર કર્યું છે. તો બીજીબાજુ હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી પહેલાં જ સુપ્રીમ કોર્ટે જબરદસ્ત ઝાટકો આપ્યો છે સહિતના અગત્યના સમાચાર

કોંગ્રેસના આ ચૂંટણી ઢંઢેરામાં ‘અમે નિભાવશું’ માં કહેવામાં આવ્યું છે કે, જો પાર્ટી સત્તામાં આવશે તો દેશદ્રોહના અપરાધને પરિભાષિત કરનારી ભારતીય દંડ સંહિતાની કલમ 124એ નો અંત આણવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં લખવામાં આવ્યું છે કે, આ કલમનો ખુબ જ દુરૂપયોગ થાય છે....

ફોટો - http://v.duta.us/TJKI9wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tpS6GwAA

📲 Get gujaratnews on Whatsapp 💬