[jamnagar] - જામખંભાળિયામાં રથયાત્રાનું આગમન થતાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું

  |   Jamnagarnews

જામનગર : જગદગુરૂ સ્વામી સત્યાનંદ સરસ્વતી દ્રારા આયોજીત રામરાજય રથયાત્રા ખંભાળિયામાં રીલાયન્સ ચાર રસ્તા પાસે આવી પહોંચી હતી. આ સ્થળે રથમાં બિરાજમાન ભગવાન શ્રીરામ સાથે સંતોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા હરસિધ્ધિનગર, મિલન ચાર રસ્તા, નગર ગેઈટ, જોધપુર ગેઈટ પહોંચી હતી અને ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્માચાર્ય પ્રમુખ પ્રવિણસિંહ કંચવા, વિહિપ શહેર અધ્યક્ષ દેવુભાઈ ગોહીલ, જીલ્લા કોષાધ્યક્ષ ભમબાપુ તથા બજરંગદળના તાલુકાના સહ સંયોજક અમિતભાઈ જાદવાણી, મનુભાઈ મોટાણી, ઇન્દ્રજીતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, નટુભાઈ કુંડલીયા, દિલીપભાઈ ઘઘડા, પી.એમ. ગઢવી, અનિલભાઈ તન્ના સહિતનાઓએ સ્વાગત તથા પુજન કર્યું હતું....

ફોટો - http://v.duta.us/o7cGuAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/thFuXgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬