[porbandar] - સોઢાણા | પોરબંદરના સોઢાણા ગામે ગામના દાતા સ્વ. જેતાભાઈ કારાવદરાની

  |   Porbandarnews

સોઢાણા | પોરબંદરના સોઢાણા ગામે ગામના દાતા સ્વ. જેતાભાઈ કારાવદરાની 7 મી પુણ્યતિથી નિમીતે સોઢાણા ગામે 2 દિવસ માટે સામાજીક તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન તથા સર્વરોગ નિદાન કેમ્પ ઉપરાંત મણીયારો રાસ અને રામધૂન ભજન સંધ્યાના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં એકઠું થયેલું ભંડોળ ગામની ગાયોના લાભાર્થે આપવામાં આવ્યું હતું. આ તકે દાતા પરિવાર તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ywXT-AAA

📲 Get Porbandar News on Whatsapp 💬