[surat] - લાઈન / વેકેશન સાથે ગરમીની મોસમમાં સ્વિમિંગ પૂલોમાં એડમિશન માટે કતારો

  |   Suratnews

પાલિકાના શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાના-મોટા મળી કુલ 17 જેટલા સ્વિમિંગ પુલોમા એડમિશન માટે કતારો લાગી છે. 1 એપ્રિલથી ફોર્મ સ્વીકારી એડમિશન આપવાના શરૂ થયાં છે જે તારીખ 5મી સુધી કોટા પ્રમાણે ફોર્મ સ્વીકારવામાં આવશે. વેકેશન હોઈ અને ગરમીની મૌસમ એટલે વિદ્યાર્થીઓમાં સ્વિમિંગ માટેનો ક્રેઝ વધ્યો છે. કતારગામ ખાતેના સ્વિમિંગ પુલમાં તો ફોમ ભરવા માટે મળસ્કે 4 વાગ્યાથી લાઈનો લાગી ગઈ હતી. સવારે 7 થી લઈ 10 વાગ્યા સુધીમાં 100 થી વધુ વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવાની શરૂઆત કરાઈ છે. કતારગામનું સ્વિમિંગ પુલમાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય સ્થાનિક લોકોની પહેલી પસંદ રહી છે. આજે પ્રથમ દિવસે સ્વિમિંગ ઈન્સ્ટ્રક્ચરોએ વિદ્યાર્થીઓને સ્વીમીંગ શિખાવવા સાથે ચૂંટણી ફરજ માટેનો કાર્યક્રમમાં જવાનો વખત આવ્યો હતો....

ફોટો - http://v.duta.us/L4nQQgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/y0Vp5AAA

📲 Get Surat News on Whatsapp 💬