[vadodara] - આત્મહત્યા / વડોદરામાં દેવુ વધી જતા વેપારીએ આપઘાત કર્યો, અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું 'મારી પાસે કોઇ વિકલ્પ નથી'

  |   Vadodaranews

વડોદરા: વડોદરા શહેરના સમા વિસ્તારમાં કરીયાણાની દુકાન ચલાવતા વેપારીએ દેવું વધી જતાં ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. એક સપ્તાહ પૂર્વે વેપારીએ એક ચિઠ્ઠી લખી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, દેવું વધી ગયું હોવાથી હું આપઘાત સિવાય મારી પાસે કોઇ વિકલ્પ નથી.

અનેક વ્યક્તિઓ પાસે ઉછીના અને વ્યાજથી નાણાં લીધા હતા

વડોદરા શહેરના સમા વિસ્તારમાં શ્રીરામનગર સોસાયટીમાં રહેતા જમનાલાલ ગેમાજી સુથાર (ઉં.વ.55) મૂળ રાજસ્થાનના વતની છે. વર્ષો પૂર્વે તેઓ વડોદરા સ્થાયી થયા હતા. વડોદરા તેઓ એકલા જ રહેતા હતા. અનાજ-કરીયાણાની દુકાન શરૂ કરી હતી. કરીયાણાની દુકાન ચલાવવા માટે તેઓએ અનેક વ્યક્તિઓ પાસે ઉછીના અને વ્યાજથી નાણાં લીધા હતા. ધંધો વ્યવસ્થિત ચાલતો ન હોવાથી તેઓ દેવામાં ડૂબી ગયા હતા. જેના કારણે તેઓએ આજે સવારે તેઓએ પંખા ઉપર સાડીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hIFUXgAA

📲 Get Vadodara News on Whatsapp 💬