[vadodara] - કમાટીબાગની બુલેટ ટ્રેનના ભ્રષ્ટાચારના મુદ્દે ACBમાં ફરિયાદ

  |   Vadodaranews

વડોદરા | કમાટીબાગમાં લવાયેલી બુલેટ ટ્રેનમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવા બાબતે થયેલા આરોપો બાદ શહેરના વકીલ ભૌમિક શાહે એસીબીમાં રજૂઆત કરી ફરિયાદ કરી હતી. એસીબીએ આ સંદર્ભે શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને તપાસ કરવા અને જો તેમાં ભ્રષ્ટાચારની કોઇ હકિકત મળે તો એસીબીને જાણ કરવા પત્ર લખ્યો હતો. શહેરના કમાટીબાગમાં બુલેટ ટ્રેન લાવવામાં આવ્યા બાદ તેમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આરોપો થતાં પાલિકા દ્વારા પ્રોજેકટ પર બ્રેક મારી દેવાઇ હતી...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/yED8HwAA

📲 Get Vadodara News on Whatsapp 💬