[vadodara] - ધ બર્નિંગ કાર : સેવાલીયા નજીકનો બનાવ,5ના જીવ બચ્યાં

  |   Vadodaranews

સેવાલીયા - બાલાસિનોર રોડ .પર સોમવારે બપોરના સમયે એક ઇકો ગાડીમાં એકાએક આગ લાગી હતી. જોકે ચાલકની સમયસૂચકતાને કારણે ગાડીમાં સવાર 4 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ચાલકને ગાડીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાતા જ તેમણે ગાડી, રોડની સાઇડમાં ઉભી કરી હતી, અને તમામ લોકો નીચે ઉતરી ગયા બાદની ગણતરીની ક્ષણોમાં જ ગાડી ભડભડ સળગવા લાગી હતી. વાહનોની અવરજવર વચ્ચે ગાડી સળગતાં, વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો....

ફોટો - http://v.duta.us/pjY8wQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UQ2G0wAA

📲 Get Vadodara News on Whatsapp 💬