[vadodara] - બરોડા ડેરીઅે ફેટ પર િકલો દીઠ રૂા.20 વધાર્યા

  |   Vadodaranews

બરોડા ડેરીઅે દુધ ઉત્પાદકો માટે ફેટ પર કિલોમાં રૂ.20નો વધારો કર્યો છે. ડેરી દ્વારા આ પહેલા ફેટ પર કિલોના રૂ.580નો ભાવ અપાતો હતો,જ્યારે હવે રૂ.20ના વધારા સાથે દુધ ઉત્પાદકોને ફેટ પર કિલોના રૂ.600નો ભાવ મળશે. ડેરીના આ નિર્ણયના કારણે દુધઉત્પાદકોમાં ખુશી વ્યાપી છે.તો બીજી તરફ ડેરીના આ નિર્ણયના કારણે મહિને 3 કરોડનો બોજો વધશે. ઉલ્લેખનિય છે કે, બરોડા ડેરી દ્વારા ફેટનો ભાવ વધારવામાં આવે તેવી ઘણા વખતથી દુધ ઉત્પાદકોની માંગણી હતી. જે માંગણીને ધ્યાનમાં રાખીને ડેરી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QSFknwAA

📲 Get Vadodara News on Whatsapp 💬