[ahmedabad] - અભિવ્યક્તિમાં દિનેશ હૉલ ખાતે ડાયરાના ફોર્મમાં કેરલના ફોક સોન્ગ નાદનપટ્ટુ

  |   Ahmedabadnews

અભિવ્યક્તિમાં દિનેશ હૉલ ખાતે ડાયરાના ફોર્મમાં કેરલના ફોક સોન્ગ નાદનપટ્ટુ પર 13 કલાકારોનું પરફોર્મન્સ થયું હતું. જેમાં જયન નાયર કે જેઓ મૂળ કેરલના છે અને અમદાવાદમાં રહે છે જેમને આ કન્સેપ્ટ આવ્યો હતો. જેથી સૌ પ્રથમવાર કેરલના જાણીતા 7 ફોક ગીતોને ઘનશ્યામ ગઢવી દ્વારા ગુજરાતી ડાયરાના ફોર્મમાં ગાવામાં આવ્યા હતા. જેની સાથે એ જ સ્ટાઈલનું મ્યુઝિક પણ આપવામાં આવ્યું હતુ. જે માટે કલાકારોએ 2 મહિના સુધી મહેનત કરી હતી. આ સાથે દિનેશ હૉલ તેમજ ભવન્સ કોલેજ ઑડિટોરીયમમાં કથક, ઈન્ડો-જાઝ ફ્યુઝન સહીતના અન્ય પ્રોગ્રામ પણ યોજાયા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/r0k7VAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬