[ahmedabad] - આજે દક્ષિણમાં ફેનીની તબાહીનો ખતરો

  |   Ahmedabadnews

હવામાન વિભાગે દેશના દક્ષિણ રાજ્યોમાં ચક્રાવાતી તોફાન ફેની માટે એલર્ટ જાહેર કર્યું છે. હિન્દ મહાસાગર અને બંગાળના અખાતમાંથી ઉદભવેલા દબાણને કારણે આગામી 24 કલાકમાં ભયંકર તોફાન સર્જાવાની આશંકા છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એસ. બાલાચંદ્રને કહ્યું કે બાંગ્લાદેશના સૂચનને કારણે આ તોફાનનું નામ ફેની રાખ‌વામાં આવ્યું છે. તમિલનાડુ ઉપરાંત પુડુચેરી, મન્નાર, કેરળ, આંધ્રમાં 30થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત સમુદ્રમાં અનેક ઘણા ઊંચા મોજાં પણ આવી શકે છે. માછીમારોને 1 મે સુધી સમુદ્રમાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.

ફેની વાવાઝોડા સહિત દેશ-દુનિયાના તમામ લેટેસ્ટ સમાચારો માટે ડાઉનલોડ કરો ‘દિવ્ય ભાસ્કર’ એપ

મ.પ્ર.ના ખરગોનમાં 47.50 ગરમી, 2016નો રેકોર્ડ તૂટ્યો...

ફોટો - http://v.duta.us/8zgc_AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/FIOKywAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬