[ahmedabad] - ગ્રુપ આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવશે

  |   Ahmedabadnews

અમદાવાદઃ અમદાવાદ રીજનના ઓર્ગનાઈઝિંગ ગ્રુપ કેન્દ્રિય વિદ્યાલય સંગઠન અમદાવાદ દ્વારા ગ્રુપ આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવશે. આ એક્ઝિબિશન રવિશંકર રાવલ કલાભવન ખાતે આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવશે. જે તારીખ 29 એપ્રિલના રોજ શરૂ થશે જેનું ઉદઘાટન સવારે 10 કલાકે રહેશે. આ દરમિયાન શહેરના કેટલાક આર્ટિસ્ટ ઉપસ્થિત રહેશે. 21 આર્ટ ટીચરનું એક્ઝિબિશન થશે જેમાં 47 સ્કૂલ આ સંગઠનમાં સામેલ છે જેમાંથી 21 કલા શિક્ષકો ભાગ લેશે. આ પેઈન્ટિંગ એક્ઝિબિશન કેન્દ્રિય વિદ્યાલય સંગઠનના ડેપ્યુટી કમિશ્નર જયદિપ દાસના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવશે. આ એક્ઝિબિશન પહેલીવાર આ રીતે યોજવામાં આવી રહ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hVE_-QAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬