[ahmedabad] - રામોલ ગેંગરેપ / આરોપી અંકિત પારેખ ABVP અને સંઘનો કાર્યકર, વિદ્યાર્થી પરિષદનો બચાવ

  |   Ahmedabadnews

આરોપી અંકિત પારેખના ABVP સાથે સંકળાયેલો છે તેવા ફોટા: NSUI

અંકિત પારેખને યુનિવર્સિટી કેમ્પસમાં આવવા પર પ્રતિબંધ મુક્યો છે: ડૉ. હિમાંશુ પંડ્યા

પોલીસે રાજ નામના વધુ એક આરોપીની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે

અમદાવાદ: રામોલમાં રહેતી યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનામાં હવે સ્ટુડન્ટ પોલિટિક્સ શરૂ થયું છે. આરોપી અંકિત પારેખ ABVP અને સંધનો કાર્યકર હોવાનું NSUI જણાવી રહ્યું છે. જ્યારે ABVP અંકિત પારેખ પોતાનો કાર્યકર ન હોવાનું જણાવી રહ્યું છે. NSUIના નેતા સુભાન સૈયદે જણાવ્યું હતું કે અંકિત પારેખ ABVPનો કાર્યકર છે અને સોશિયલ મીડિયાના ABVPના કાર્યક્રમમાં હાજર હોવાના ફોટા પણ છે.

ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર સજાગ બન્યું: આરોપી અંકિત પારેખ ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સમાં હંગામી કર્મચારી તરીકે નોકરી કરતો હતો. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અંકિતને કેમ્પસમાં આવવા પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે. યુનિવર્સિટીની બહારના તત્વોની વાતોમાં અને કોઈ પણ પ્રલોભનમાં વિદ્યાર્થીઓ આવવું નહીં....

ફોટો - http://v.duta.us/GQNldwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GV-K7AAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬