[amreli] - અમરેલી / તરવડા ગુરૂકુળના 20 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયું, સારવાર હેઠળ

  |   Amrelinews

ગુરૂકુળના સંચાલકોએ મૌન ધારણ કરી લીધું

અમરેલી: અમરેલીના તરવડા ગુરૂકુળના 20 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થતા સારવાર માટે સિવિલ અને નવજીવન હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે ગુરૂકુળના સંચાલકો દ્વારા મૌન ધારણ કરી લીધું છે. ગત સાંજે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. હાલ તમામ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે.

(જયદેવ વરૂ, અમરેલી)...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/nux7VwAA

📲 Get Amreli News on Whatsapp 💬