[amreli] - જુના ઝાંઝરીયાની મહિલા પર પાઇપ વડે કર્યો હુમલો

  |   Amrelinews

બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામે છોકરાઓએ પંચાયતના લેમ્પ ફોડી નાખ્યા હોય ઠપકો આપવા જતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અહી રહેતા લક્ષ્મીબેનના પતિ પોપટભાઇએ પંચાયતની લાઇટના લેમ્પ છોકરાઓએ ફોડી નાખ્યા હોય તે બાબતે ઠપકો આપતા અરવિંદ રવજી મકવાણા, દિનેશ રવજી, કાળુ દેવશી, ગૌતમ મનજી, પ્રશાંત અશોક, પ્રકાશ દેવશી તેમજ રાજેન્દ્ર મનજીએ પાઇપ વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત ગાળો આપી મુંઢમાર મારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા સાતેય શખ્સો સામે બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જયારે આ જ મુદે મનીષાબેન અરવિંદભાઇ મકવાણાએ પણ વળતી ફરિયાદ નોંધાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TuVS6QAA

📲 Get Amreli News on Whatsapp 💬