[anand] - ટ્વિટર / આનંદ મહિન્દ્રાએ પત્ની હાજર જવાબી હોવા પર કહ્યું- સ્માર્ટ પત્ની હોવાનું નુકસાન પણ છે

  |   Anandnews

મહિન્દ્રાએ એક વ્યક્તિ વિશે જણાવ્યું જે પોતાની પત્નીથી બચવા માટે 62 વર્ષ સુધી મુંગો-બહેરો રહ્યો

મહિન્દ્રાએ કહ્યું- કદાચ હું પણ આવું કરી શક્યો હોત, પત્નીએ પુછ્યું- ફોન પર વાત કર્યા વગર 5 મિનિટ પણ રહી શકો છો ?

મુંબઈઃ ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક રોચક ટ્વીટમાં પત્નિની સ્માર્ટનેસની વાત કરતા તેના નુકસાન વિશે જણાવ્યું હતું. તેમના ટ્વિટથી એ બાબતનો પણ ખુલાસો થયો છે કે તે ફોન વગર 5 મિનિટ પણ રહી શકતા નથી.

આર્ટિકલ વાંચીને મહિન્દ્રા 5 મિનિટ સુધી હસતા રહ્યાં

1.મહિન્દ્રાએ રવિવારે એક આર્ટિકલ ટ્વિટ કર્યો જે એવા વ્યક્તિ વિશે હતો જેણે તેની પત્નીની વાતો સાંભળવાથી બચવા માટે 62 વર્ષ સુધી મુંગા-બહેરા હોવાનું નાટક કર્યું. મહિન્દ્રાએ કહ્યું કે આ વાંચીને હું સતત 5 મિનિટ સુધી હસતો રહ્યો. મે પત્નીને કહ્યું કે કદાચ મે પણ તને આ રીતે મૂર્ખ બનાવી હોત તો. પત્નીએ તરત જ સવાલ કર્યો- રિઅલી, શું તમે 5 મિનિટ પણ ફોન પર વાત કર્યા વગર રહી શકો છો ? આ અંગે મહિન્દ્રાએ કહ્યુંૃ- આ સ્માર્ટ પત્ની હોવાનું નુકસાન છે....

ફોટો - http://v.duta.us/-cnOqwEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HouUxQAA

📲 Get Anand News on Whatsapp 💬