[bharuch] - વંઠેવાડ-ખાડિયા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માતમાં બેને ઇજા

  |   Bharuchnews

ઝઘડિયા તાલુકાના વંઠેવાડ- ખાડીયા ગામ વચ્ચેના માર્ગ પરથી પસાર થતી બે બાઇક સામસામે ભટકાતાં બન્ને બાઇક પર સવાર યુવાનોને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108ની મદદથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકામાં આવેલાં વંઠેવાડ ગામે રહેતો ભુપેન્દ્ર સુરસંગ વસાવા તેમજ વાલિયાના હનુમાન ફળિયામાં રહેતો ધર્મેશ બાલુ વસાવા બન્ને પોતપોતાની બાઇક લઇને વંઠેવાડ - ખાડીયા રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં. દરમિયાનમાં કોઇ કારણસર તેમની બાઇક સામસામે ધડાકાભેર ભટકાતાં બન્નેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે માર્ગ પરથી પસાર થઇ રહેલાં અન્ય વાહન ચાલકો તેમજ ગામના લોકો...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sa-i7QAA

📲 Get Bharuch News on Whatsapp 💬