[bhavnagar] - મર્ડર / ભાવનગરમાં માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી આધેડની હત્યા, 6 દિવસમાં પાંચ હત્યા

  |   Bhavnagarnews

ભાવનગરમાં ખાખીનો ખૌફ ઓસર્યો, પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર: શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ વધુ એક હત્યા થઇ છે. ખાખી ખૌફ ઓસરી ગયો હોય તેમ અજાણ્યા શખ્સોએ જેન્તીભાઇ કડવા નામના આધેડને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી દેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ જેન્તીભાઇએ દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે....

ફોટો - http://v.duta.us/-0EAbAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/yL4kWAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬