[gujarat] - કચ્છમાં થયેલા અકસ્માતમાં એન્જિનિયરના કુટુંબને મળશે 1.63 કરોડ, જાણો શું હતી સમગ્ર ઘટના?

  |   Gujaratnews

કચ્છમાં પોલીસ વાન સાથે અકસ્માતમાં મૃત્યુ પામેલ PGVCLના ડે. એન્જિનિયરના પરિવારને વળતર પેટે ૧.૬૩ કરોડ ચુકવવા માટે ગ્રામ્ય કોર્ટના જજ કે.જ.મોદીએ હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યુ છે કે, અકસ્માત વખતે મરનારની ઉંમર ૩૫ વર્ષની હતી અને કાયમી નોકરી હતી.જેથી તે સંભવતી આવકની ૫૦ ટકા મેળવવા હક્કદાર છે.તેની માસિક આવક રૂ.૮૬૮૭૧ હતી.

મૃતકના ઉપર પરિવારના પાંચ સભ્યોનો આધાર હતો. જો ચોથો ભાગ ગણવામાં આવે તો તેઓ ૨૧૭૧૮ મેળવવા હક્કદાર છે. આમ ટોટલ રકમ ૬૫૧૫૩ થાય.જેની ગણતરી કરવામાં આવે તો ૧,૨૫ કરોડ મેળવવા માટે મૃતકના પરિવાર હક્કદાર થાય. જો કે, અરજદારની બેદરકારની કારણે ૨૦ ટરા રકમ કાપી લેવી યોગ્ય છે.જેથી મૃતકના પરિવારના સભ્યો ૧. કરોડ ૬૩ લાખ મેળળવા માટે હક્કદાર છે....

ફોટો - http://v.duta.us/pbdOlwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BGPZ-QAA

📲 Get gujaratnews on Whatsapp 💬