[gujarat] - ખાનગી સ્કૂલના 3500 શિક્ષકો પર શિક્ષણ બોર્ડની તવાઇ, જાણો કયા કારણસર ફટકારાઇ નોટિસ

  |   Gujaratnews

રાજ્યના 3500 જેટલાં શિક્ષકોને બોર્ડની નોટિસ આપવામાં આવી છે. બોર્ડના પેપર તપાસવા માટે શિક્ષકોની નિમણૂંક કરાઈ હતી, પરંતુ તેઓ ગેરહાજર રહેતા ગુજરાત માધ્યમિક અને ઊ.માધ્યમિક શિક્ષણ બોર્ડની નોટિસ આપવામાં આવી છે. 3500 શિક્ષકો પેપર તપાસવા નહીં જતા બોર્ડની નોટિસ ફટકારાઇ છે. આ સિવાય 1500 શિક્ષકોને સાયન્સના પેપરો તપાસવાના હતા.

બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવા ખાનગી સ્કૂલોના 3500 શિક્ષકને ઓર્ડર હોવા છતાં તેઓ પેપર ચેક કરવા ન આવતાં બોર્ડ દ્વારા આખરે ગંભીર નોંધ લેવાઇ છે. બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં અંદાજે 1500 અને સામાન્ય પ્રવાહના બે હજાર શિક્ષકોને સોમવારે નોટિસ ઇશ્યૂ કરાય તેવી શકયતા છે. શિક્ષકો નોટિસનો યોગ્ય ખુલાસો નહીં કરે તો શિક્ષક અને સ્કૂલને દંડ થઈ શકે તેવી પણ પ્રબળ સંભાવના છે....

ફોટો - http://v.duta.us/r1neDwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1ReD2wAA

📲 Get gujaratnews on Whatsapp 💬