[gujarat] - સુરેન્દ્રનગરમાં પાણીનો પોકાર, 18 હજાર લોકોને 12 દિવસે મળે છે પીવાનું પાણી

  |   Gujaratnews

સુરેન્દ્રનગરના સાયલા ગામમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આશરે 18 હજાર લોકો સાયલામાં રહે છે જેમને 12 દિવસે પીવા માટે પાણી મળે છે. જ્યારે બીજી બાજુ થોરીયાળીના જેમ મરફતે સાયલાને પાણી પુરૂ પાડવા માત્ર આવે છે પરંતુ હાલ આ ડેમ સુક્કો ભટ બન્યો છે. અને સાથે 24 ગામોને સિંચાઈ માટે પણ પાણી નથી, તો સાયલાના લોકોને પાણી માટે 1 કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવુ પડે છે અને 300 રૂપિયા આપી અઠવાડિયામાં એક વાર ટેન્કરનુ પાણી લાવી ગુજરાન ચલાવુ પડે છે ત્યારે ગામ્રપંચાયત પર લોકો રાષ ઠાલવી રહ્યા છે.

ત્યાં જ બીજી બાજૂ નવાઈની વાત એ છે કે કરોડોના ખર્ચે 2001માં લોકોને સ્વચ્છ અને ચોખ્ખુ પાણી મળે તે માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવામાં આવ્યો હતો પણ તેની હાલત જોતા આખો ચાર થાય તેવી છે આ ફિલ્ટર પ્લાન્ટ બાજુમાં રહીને કબુતરખાનુ અને કબાડી ખાનુ વધારે લાગે છે....

ફોટો - http://v.duta.us/kGVUXwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5-0FkgAA

📲 Get gujaratnews on Whatsapp 💬