[gujarat] - સૂર્યના પ્રકોપથી ગુજરાત બન્યું અગનભઠ્ઠી, આ 8 જગ્યાઓએ લાગી આગ

  |   Gujaratnews

સૂર્યનો પ્રચંડ પ્રકોપ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે એકબાજુ સમગ્ર ગુજરાત શેકાઈ રહ્યું છે, તેવામાં ગરમીને કારણે આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતમાં આગની આઠ ઘટનાઓ સામે આવી છે. આ આગની ઘટનાઓમાં કોઈ વ્યક્તિને જાનહાનિ નથી પહોંચી, પણ આગમાં બે વાંછરડાં અને કરોડોનો માલ બળીને ખાખ થઈ ગયો છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તો અમદાવાદ નજીક બાવળા-ચાંગોદર હાઈવે પર પૂંઠા બનાવતી એક ફેક્ટરીમાં ભયંકર આગ લાગી હતી. તો ગાંધીનગર જિલ્લાના ગીયોડમાં પણ મુખ્ય રસ્તા પર એક વાન ભડભડ સળગી ઉઠી હતી. મુખ્ય રસ્તા પર કાર સળગી ઉઠતાં થોડા કલાકો માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો....

ફોટો - http://v.duta.us/zpj_lAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1s3A5gAA

📲 Get gujaratnews on Whatsapp 💬